• WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી

  • Aug 23 2023
  • Length: 1 hr and 12 mins
  • Podcast

WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી

  • Summary

  • કુશલભાઈ એ ખુબ ઊંડાણપૂર્વક WordPress વેબસાઈટ બનાવા માટે ઉપયોગ થતો ક્લાસિક એડિટર અને Gutenberg એડિટર ની જરૂરીયાત વિષે સંપૂર્ણ માહિતી આપી.


    આ interview દરમિયાન કુશલભાઈ એ જે પણ ઉપયોગી વેબસાઈટ્સ નો ઉલ્લેખ કર્યો એની વિગતો નીચે આપેલી છે આપના સવલત અને શીખવા માટે તો જરૂરથી


    1) નોન-ટેકનીકલ લોકો માટે જેમને સરળ રીતે વેબસાઈટ સેટઅપ કરીને WordPress નો ઉપયોગ કરવો હોય એમના માટે.

    • https://app.instawp.io/onboard
    • https://app.getflywheel.com/login


    2) જેમને નિશુલ્ક રીતે Gutenberg એડિટર વિષે શીખવું અને સમજવું હોય એમના માટે

    • https://wordpress.org/gutenberg/


    3) જેમને WordPress માં ક્લાસિક એડિટર ના ઉપયોગથી વેબસાઈટ કેવી રીતે બનાવી એ શીખવા માટે

    • https://wordpress.com/support/classic-editor-guide/


    4) જો તમને English ના ફાવતું હોય અને તમે શીખવા માંગતા હોય પછી તમે કોઈ ગામડા યા શહેરમાં રહેતા હોય તો પણ સરળ રીતે શીખો

    • Ready Reckoner
    • English to Gujarati Dictionary


    6) Linkedin Profile : https://www.linkedin.com/in/davekushal/


    વિશેષ નોંધ - WPVaat અહિયાં WordPress સિવાય કોઈપણ સોફ્ટવેર, બુક ને Promote નથી કરતુ. ફક્ત આપના ઉપયોગી માટે ઉપર દર્શાવેલું છે.


    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show More Show Less

What listeners say about WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી

Average Customer Ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.

In the spirit of reconciliation, Audible acknowledges the Traditional Custodians of country throughout Australia and their connections to land, sea and community. We pay our respect to their elders past and present and extend that respect to all Aboriginal and Torres Strait Islander peoples today.